ઉના-ગીરગઢડા કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્ને સુત્રોચ્ચાર, દેખાવ કરાયા
ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કરી મહાત્મા ગાંધી અમર રહો, લાલબહાદુર શાસ્ત્રી અમર રહોના નારા લગાવેલ હતા. ત્યારબાદ લોકોના…