માળીયાનાં અમરાપુરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે મગફળીની હોળી કરી
માળીયા હાટીના અમરાપુર ગામે પાછોતરા ભારે વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાકની હોળી કરી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે ખેડૂત હરજીભાઈ ભાણજીભાઇ…