કેશોદના મોટી ઘંસારી ગામના ખેડૂતે માનવતા દાખવી નિલગાયના બચ્ચાને વન વિભાગને સોંપ્યું
હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડૂતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મોટી ઘંસારી ગામની…