ગેસ સબસિડી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાલું કરવા માંગ
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં નજીવા ખર્ચેમાં એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન આવવામાં આવતા હતા. આ યોજનાનો લાભ બીપીએલની મહિલાઓને મળતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવાનો…