જૂનાગઢ : શનિવાર સુધીમાં ટેસ્ટીંગ થયા બાદ ગિરનાર રોપવે કાર્યરત કરાશે
પ્રવાસીઓને સુવિધા માટે જૂનાગઢની મહત્વાકાંક્ષી ગિરનાર રોપવે યોજના પૂર્ણતાને આરે છે. રોપવેના ટેસ્ટીંગ માટેની નિષ્ણાંતોની બીજી ટીમ આવ્યા બાદ રોપવે શરૂ કરવા અંગેનો નિર્ણય કરાશે. આ અંગે ઉષા બ્રેકોના અધિકારીએ…