ડુપ્લીેકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળોએથી મળશે
જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીની એક યાદી જણાવે છે કે, ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળો એટલે કે, જૂનાગઢ જીલ્લામાં જીલ્લા કક્ષાએ તથા તમામ મામલતદાર કચેરી ખાતે આવેલ સીએસસી કેન્દ્રો ઉપરથી…