વડોદરા(ઝાલા) ગામના દરિયાકાંઠે બનતા પાણીનાં પ્લાન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ
સુત્રાપાડા તાલુકાના વડોદરા (ઝાલા) ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ગૌચરની જમીનમાં દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા ડીસલર્ટીંગ પ્લાન્ટ માટે સરકાર દ્વારા ૧૮ હેકટર ગૌચરની જમીન ફાળવી દેતા આ જગ્યા ઉપર ખારા…