ઓબીસી, એસસી, એસટી મહાસંઘ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવતીકાલે આવેદનપત્ર અપાશે
કચ્છ જિલ્લાના રાપરમાં ધારાશાસ્ત્રી દેવજીભાઈનું ખુલ્લેઆમ મર્ડર કરવામાં આવ્યું તેના અનુસંધાને ઓબીસી, એસસી, એસટી મહાસંઘ દ્વારા તા. ૩૦-૯-ર૦ર૦ના રોજ બપોરે ૧ર કલાકે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી, સરદારબાગ, જૂનાગઢ ખાતે જૂનાગઢ…