ગુજરાતનાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાનો મકકમ નિર્ધાર
પ્રવાસન જનતા માટે નવું નજરાણું આગામી દિવસોમાં સાકાર થઈ જવા રહયું છે. ગુજરાતનાં પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાનાં અથાગ પ્રયાસો અને મહેનતના પરિણામે સાસણ – દેવાળીયા અને આંબરડી સફારી પાર્કને આધુનિક બનાવવાની…