કોઈ શિક્ષક પાસે તાલીમ મેળવ્યા વિના નાની ઉંમરમાં ઝળહળતી સફળતા મેળવતા જૂનાગઢના કલાકાર રોહન ઠાકર
જૂનાગઢના રોહન ઠાકરે નાની ઉંમરમાં પેઈન્ટીંગ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આ અંગે રોહન ઠાકરે જણાવ્યું હતું કે, મારી ઉંમર ૧૭ વર્ષની છે અને હું ૧૪ વર્ષથી પેઇન્ટિંગનું કાર્ય…