દામોદર કૂંડથી ખાખ ચોક સુધીનાં ફોરટ્રેકની કામગીરીનું પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનાં હસ્તે ખાતમુર્હુત કરાયું
જૂનાગઢમાં દામોદર કુડથી ખાખ ચોક સુધીના ફોરટ્રેક કામગીરીનું આજે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના વિકાસ કામો માટે મહાનગરપાલિકા જૂનાગઢ સતત કટીબધ્ધ રહેલ છે. જૂનાગઢ…