મહારાષ્ટ્ર વિકાસ અઘાડી કૃષિ બિલોની વિરૂદ્ધ, રાજ્યમાં તેનો અમલ થવાની સંભાવના નથી
આ સપ્તાહની શરૂઆતમાં સંસદમાં સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ વિવાદસ્પદ કૃષિ બિલનો વિરોધ કરવા દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યમંત્રી બાબાસાહેબ થોરાટે કહ્યું હતુ કે…