કોડીનાર સુગર ફેક્ટરી શરૂ કરવા માંગણી શેરડીના સાંઠા સાથે વિશાળ રેલી યોજાઈ
કોડીનાર તાલુકાના ખેડૂતો અને આમ જનતાની જીવાદોરી સમાન છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરીથી ધમધમતો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની માંગણી સાથે કોડીનાર તાલુકાભરના…