અંબાજી મંદિર ઉપર ૧૫ દિવસથી વીજળી ગુલ થવા બાબતે વિશ્વ હિન્દુ પરીષદનું અલ્ટીમેટમ
જૂનાગઢનાં ગિરનાર ઉપર આવેલ અંબાજી માતાના મંદિરે પંદર દિવસથી વીજળી ગુલ થવાના કારણે દૈનિક ધાર્મિક ક્રિયાઓમાં તકલીફ થતી હોય બે દિવસમાં જાે વીજ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો વિશ્વ…