કૃષિ ખરડાઓના વિરોધમાં ‘રેલ રોકો’ આંદોલનને પગલે ટ્રેન સેવાઓ રદ
પંજાબના ખેડૂતોએ ત્રણ કૃષિ વિષયક ખરડાઓ વિરૂધ્ધ ત્રણ દિવસીય રેલ-રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના પગલે ફિરોઝપુર રેલવે એકમે વિશેષ ટ્રેનોને રદ કરી દીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું…