અનલોક-૪ જાહેર કરાતાં જૂનાગઢ શહેર, જિલ્લાનાં જાહેર સ્થળો ઉપર લોકો મોજ માણી શકશે
ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનાં સંક્રમણની શરૂઆત થયા બાદ લોકોને કોવિડ-૧૯ની મહામારીમાંથી બચાવવા, લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવાના આશયથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાત રાજય સરકારે ગત તા. ર૩-૩-ર૦ર૦થી લોકડાઉન જાહેર કરેલ…