હાઇકોર્ટે સરકારનો ભરતીઓને અસર કરતો ૧-૮-૨૦૧૮નો વિવાદાસ્પદ ઠરાવ રદ કર્યો, જાણો શું હતો મામલો
ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતો સરકારનો ૧-૮-૨૦૧૮નો વિવાદાસ્પદ ઠરાવ(amendment of 1-8-2018) રદ કર્યો છે. આ ઠરાવના કારણે સરકાર નોકરીમાં નવી અનામત (Resdervation in jobs) નીતિ મુજબ મેરીટ બન્યુ…