Breaking News
0

કેશોદમાં ફળદુ પરીવાર દ્વારા ચક્ષુદાન કરાયું

જૂનાગઢ જીલ્લાનાં કેશોદનાં રંભાબેન પુરૂષોતમભાઈ ફળદુ (ઉ.વ. ૯૦) તા. ર૯-૮-ર૦નાં રોજ સ્વર્ગસ્થ થતાં ફળદુ પરીવારે ચક્ષુદાન કરવાનું નકકી કરેલ હતું. અને આંખનાં સર્જન શ્રી ધડુક અને શ્રી કછોટનાં સહકારથી કેશોદમાં…

Breaking News
0

ફાટસર અને ગીરગઢડા ગામે જુગાર રમતા ૧પ શખ્સો ઝડપાયા

ગીરગઢડાના મહિલા પીએસઆઈ કલ્પનાબેન અઘેરા, એએસઆઈ ધીરૂભાઈ જાેશી, પ્રવિણભાઈ મેઘપરા, હે.કો.નજીરભાઈ, જીતેન્દ્રભાઈ ડોડીયાએ વરસતા વરસાદમાં ફાટસર ગામે મોચીવાળા વિસ્તારમાં ભુપતભાઈ ચૌહાણના મકાન પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા ૮ શખ્સોને રૂા.ર૬૭૩૦…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માંગણી

જૂનાગઢનાં નોબલ ટાવર નહેરૂપાર્ક સોસાયટી ખાતે રહેતા મોહીત મહેન્દ્રભાઈ સચદેવએ સી-ડીવીઝન પોલીસને એક લેખીત ફરીયાદ આપી છે. અને જણાવેલ છે કે, અરજદાર મોતીબાગ પાસે આવેલ બી.એમ. સ્કવેર બિલ્ડીંગમાં યુ.એસ. ફોલો…

Breaking News
0

બિલખામાં સતત વરસાદ અને ઘોડાપુરના કારણે નિચાણવાળા ગરીબ પરિવારોને અને ખેતીને નુકસાન

બિલખામાં છેલ્લા એક માસ કરતા પણ વધુ સમયથી અવિરત વરસાદ વરસતો હોય અને સતત ત્રણથી ચાર વખત ઘોડાપુર આવેલ હોય નિચાણવાળા વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને પારાવાર નુકશાન થયેલ છે. તદુપરાંત…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૪ કેસ અને ૧૧ને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૧૪ કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૧૧ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦૪૮ ઉપર પહોંચેલ છે. ગીર…

Breaking News
0

સોમનાથ મંદિરે દર્શનના સમયમાં આજથી ફેરફાર કરાયો

જગવિખ્યાત સોમનાથ મંદિરના દર્શનનો સમયમાં આજ તા.૧ લી સપ્ટેમ્બરથી ફેરફાર કરવામાં આવેલ હોવાની જાહેરાત સોમનાથ ટ્રસ્ટે કરી છે. કોરોના મહામારીના કારણે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન્સનું અઘ્યન કર્યા બાદ સોમનાથ મંદિર…

Breaking News
0

વેરાવળ રેલ્વે સ્ટેશનમાંથી મળી આવેલ અજાણી મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું

વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.૧ ઉપરથી પાંચ માસ પહેલા મળેલ અજાણી મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. અજાણી મહિલાના કોઇ વાલી-વારસ હોય તેઓએ રેલ્વે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરેલ…

Breaking News
0

જૂનાગઢના સુખનાથચોકમાં પાંચ વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસમાં ૪ આરોપીઓને આજીવન કારાવાસ

જૂનાગઢના સુખનાથ ચોકમાં પાંચ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અદાલતે ચાર શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. અદાલતે ચારેય આરોપીઓને રૂા. ૧-૧ લાખનો દંડ પણ ફટકારેલ છે. જૂનાગઢના સુખનાથ…

Breaking News
0

જૂનાગઢ સહીત જીલ્લામાં જુગાર રમતા ર૧ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝનનાં પો.કો. જુવાનભાઈ રામભાઈ અને સ્ટાફે બિલખા રોડ સ્થિત આંબેડકરનગરનાં હનુમાનચોકમાં જાહેરમાં જુગાર રમતા ખોળાભાઈ પરમાર, મનસુખભાઈ બોરીચા, ભોજાભાઈ વાઘેલાને રોકડ રૂા. ર૩૪૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં શોભાવડલા ગામે દુકાનમાંથી ૮ હજારનાં મુદામાલની ચોરી

વિસાવદર ગામે જીગ્નેશભાઈ લખુભાઈ નાગલા (ઉ.વ.૩૧ રહેવાસી શોભાવડલા) વાળાની દુકાનનું શટર તોડી થડાના ટેબલમાં રાખેલ રોકડ રૂપીયા આશરે પચીસ હજાર તથા શિવાજી. દો ભાઈ બીડીના પેકેટો તથા કટીંગ સોપારી વગરે…