પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી જૂનાગઢ પોલીસે આરોપીની વધુ પાંચ ગુનામાં સંડોવણી શોધી
જૂનાગઢ પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા એક આરોપીની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી અન્ય પાંચ ગુનામાં પણ સંડોવણી શોધી કાઢી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસે…