ઉના : માસ્ક પહેર્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારાતા લોકોમાં કચવાટની લાગણી
ઉના શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક પહેરેલ હોવા છતાં પણ દંડ ફટકારવામાં આવતો હોય વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે કચવાટની લાગણી સાથે લોકફરિયાદ ઉઠવા પામી છે. હાલ કોરોનાની મહામારી, મહામંદી…