Breaking News
0

યુનિ. ફકત સોશ્યલ ડિસ્ટન્સની ચિંતા કરશેઃ બાકીની જવાબદારી પરિક્ષાર્થીની

ગુજરાતમાં એક તરફ વિવિધ યુનિવર્સિટી દ્વારા તેની આખરી વર્ષની પરીક્ષાનો પ્રારંભ કરવા આગળ વધવા જઈ રહી છે તે વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્ન ઉઠયો છે. યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓને મોકલેલી સૂચના…

Breaking News
0

ભારત વિશે ચીનનો સર્વેઃબળાબળના પારખા કરવા ચીને પોતાના શહેરોમાં સર્વે કરાવ્યો, ભારત ક્યાંય પાછળ હોવાનો ચીની પ્રજાનો મત

ગલવાનમાં થયેલા સંઘર્ષ પછી ભારતીયોમાં ચીન સામે ઘણો આક્રોશ છે. તમામ ભારતીયો ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. પરંતુ સરેરાશ ચીની નાગરીકો ભારત વિષે શું વિચારે છે તે…

Breaking News
0

આજે અમૂલ ડેરીની ચૂંટણી : ૧૧ બેઠકો માટે ૩૧ ઉમેદવારો

આજે વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનની પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી શરૂ થઈ બપોરે ૩ વાગ્યા સુધી ચાલશે. આ વખતે ૧૧ બેઠકો માટે ૩૧…

Breaking News
0

કોરોનાના બહાના હેઠળ બિહાર ચૂંટણી પાછી ઠેલી શકાય નહી

કોરોનાની મહામારીનું કારણ આગળ ધરીને બિહાર વિધાનસભાની ચૂંટણીને સમયસર થતી અટકાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજીને બાલિશ ગણીને ફગાવી દીધી છે. થોડા સમય…

Breaking News
0

રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિ રચે

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકાર આગળ વધી રહી છે જે અંતર્ગત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથેની બેઠકમાં સરકારના શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ…

Breaking News
0

રાજ્યમાં વરસાદને લીધે માર્ગોનું ધોવાણ થતાં ૪૦૦ કરોડનું નુકસાન

રાજ્યમાં છેલ્લા કટેલાક દિવસોથી જારી રહેલ સતત વરસાદને કારણે રસ્તાઓ તૂટી જતાં ભારે નુકસાન થવા સાથે માર્ગ-વ્યવહારને ફટકો પડ્યો છે. રાજ્યમાં આવા પપ૦૦ જેટલા રસ્તાઓનું ધોવાણ થતાં આશરે રૂા.૩પ૦થી ૪૦૦…

Breaking News
0

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાનાં ચોથા દિવસે ચાર કોપી કેસ

જૂનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબકકાની શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૬, અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-ર અને ૪, એલએલબી, એમઆરએસ, એલએલએમ, એમએડ વગેરેની પરીક્ષામાં શુક્રવારે ચોથા દિવસે બે…

Breaking News
0

જૂનાગઢ જેલમાંથી જેલગાર્ડ પાસેથી જેલની અંદર મોબાઈલ સાથે મળી આવ્યો

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલર ગૃપ-ર નાં સી.એન. સોલંકીએ આ કામનાં આરોપી એવા શકીલ જે. રાનીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે જેલમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ…

Breaking News
0

પીએસઆઈની પરીક્ષામાં પાસ થયેલા બાવન કોન્સ્ટેબલ પુર્નઃમુલ્યાંકનમાં નાપાસ થતાં ભાવિ અનિશ્ચિત

કોન્સ્ટેબલમાંથી પોલીસ સબ ઈન્સ્પેકટરની ખાતાકીય બઢતી માટેની લેખિત પરીક્ષમાં પાસ થયેલા બાવન ઉમેદવારોને ઉત્તરવહીના પુર્નઃ મૂલ્યાંકન દરમ્યાન નાપાસ કરવામાં આવ્યા હોય બઢતીની રાહ જાેઈ રહેલા આ ઉમેદવારોને હજુ પણ કોન્સ્ટેબલ…

Breaking News
0

માણાવદરમાં વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે મકાનનાં ખોટા દસ્તાવેજ કરી ધમકી આપી ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં માણાવદરનાં બહારપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ જેરામભાઈ પંચોલી (ઉ.વ.ર૭) દ્વારા ભરતભાઈ હાજાભાઈ જાડેજા (રહે.રઘુવીરપરા માણાવદર), અરશીભાઈ ભાયાભાઈ ઓડેદરા રહે.જૂનાગઢ , દેવાભાઈ સવાભાઈ ઓડેદરા રહે.માણાવદર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી…