સાત સિંહોએ માણસોની જેમ પ્લાનિંગ કરીને ફાર્મહાઉસના પતરા ફાડીને બળદનો કર્યો શિકાર
ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આવામાં એક અજીબ ઘટના સામે આવી છે. ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ…