પોસ્ટ વિભાગ દ્વારા કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડશે
જૂનાગઢ ટપાલ વિભાગ દ્રારા કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડશે. તા.૧૮થી ૨૨ મે સુઘીના બઘા આવક અને જાવક સ્પીડ પોસ્ટ આર્ટીકલ પર સ્પેશીયલ કેન્સલેશન લગાવવામાં આવશે. કોરોના વાઈરસે વૈશ્વિક…