જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં કુલ ૯ કેસ : બે ને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં રોગચાળાની ગંભીર બિમારીનાં ખતરા સામે આરોગ્ય વિભાગ દ્વારા સતત તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે અને જેનાં સારા પરિણામ પણ આવેલાં છે પરંતુ જયારથી બહારગામથી અવરજવર…