ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડો.પ્રતિક વેકરીયાએ ‘ભજીયા પાર્ટી-સિંહ દર્શન’ કર્યાનો આક્ષેપ
જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ કે જેઓ કોરોના પોઝિટીવ હતાં અને સારવાર બાદ તેઓ હાલ સ્વસ્થ છે અને તેઓનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે તેવા ડો.પ્રતિક વેકરીયા તેમજ સરકારી…