કેશોદ તાલુકાનાં ચાંદીગઢ પાટીયા નજીક અકસ્માત : ૧ નું મૃત્યું
ખંભાળીયાનાં ટીંબળી ખાતે રહેતાં વિજયસિંહ જુવાનસિંહ જાડેજા એ પોલીસમાં આ કામનાં આરોપી મહિન્દ્રા કંપનીના ડમ્પર નં.જીજે ૩ર ટી ૯૯૭૬નાં ચાલક શક્તિસિંહ અજીતસિંહ જેઠવા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે…