સોમનાથ મંદિરનાં ૭૦માં પ્રાણપ્રતિષ્ઠા દિને સોશ્યલ ડિસ્ટન્સ રાખી વિશેષ પૂજા કરવામાં આવી
૧૧ મે ૧૯પ૧નાં રોજ સમય અંદાજીત સવારનાં ૯ઃ૪૬ વાગે દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સરદાર વલ્લભભાઈનાં સંકલ્પ દ્વારા પુર્નઃ નિર્મિતે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ જેને આજે ૭૦ વર્ષ પુર્ણ થયા.…