Breaking News
0

તાલાલામાં કેસર કેરીની હરરાજીનો સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે પ્રારંભ થયો

તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરીની સિઝનનો તાલાલા માર્કેટીંગ યાર્ડમાં સોરઠનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલના હસ્તે જાહેર હરરાજી સાથે શુભારંભ થયો હતો. તાલાલા યાર્ડમાં પ્રથમ દિવસે ૧૦…

Breaking News
0

જરૂરીયાતમંદ લોકોને રૂ. પ૦૦૦ની સહાય આપવા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસની માંગણી

જૂનાગઢ જીલ્લા સહીત ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉનનાં ૪૭માં દિવસે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતી અત્યંત કફોડી બની છે ત્યારે ગુજરાત રાજય સરકાર તાત્કાલીક આવા ગરીબ અને મધ્યમ…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૪૮ દિવસથી ચાલતી અન્નક્ષેત્ર અને સેવાની કામગીરી

કોરોના વાયરસનાં પગલે જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે જરૂરીયાતમંદોને સહાયભૂત થવાની ઉમદા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૪૮…

Breaking News
0

શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા સમાજનાં જરૂરીયાતમંદ લોકોને રાહતકિટનું વિતરણ કરાયું

જરૂરીયાતમંદ લોકોને સહાયભૂત થવાની ભાવના સાથે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા રાહતકિટનું વિતરણ કરવામાં આવેલ છે. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં મુંબઈનાં ટ્રસ્ટીઓ તથા પ્રમુખશ્રી તરફથી રાહત કિટનાં વિતરણ માટે…

Breaking News
0

ભેંસાણ પંથકમાં ખેત મજૂરી કરતા ૧૨૦૦થી વધુ શ્રમિકો ખાસ ટ્રેન દ્વારા મધ્યપ્રદેશ જવા રવાના

અલીરાજપુર મધ્યપ્રદેશના રામુ મોનલાઈ,ખુમસિંહ મેરડા, જોગડિયા ગાવડકર સહિતના શ્રમિકો ભેંસાણ ખાતે મેંદરપરામાં ખેતીનું ભાગીયું રાખી રોજગારી મેળવતા હતા. આ શ્રમિકો ઉપરાંત ભેંસાણના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા બારસો જેટલા શ્રમિકો…

Breaking News
0

કેશોદ અને માંગરોળનાં ૬૨ ગામડા સેનીટાઈઝ કરાયા

સુરત જિલ્લામાં સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ તેમજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થઇ કેશોદમાં રહેતા વિઠ્ઠલભાઈ ડોબરીયાએ ગ્રામ સ્વચ્છતા મિશન ઉપાડયું છે.તેમણે કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા…

Breaking News
0

સિંહ સાથે સેલ્ફી લેનાર બે આરોપી એક દિવસના રીમાન્ડ ઉપર સોંપાયા

જંગલ વિસ્તારમાં સિંહોની રંજાડ કરી તેનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને વન વિભાગે ઝડપી લઇ વેરાવળ કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ મંજુર થયેલ છે. વેરાવળ તાલુકાની હદમાં વિશાલ…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારનું થર્મલ સ્ક્રિનીંગ સાથે મેડીકલ ચેકઅપ કરાયું

કોરોના જેવી મહામારીનો સામનો જૂનાગઢ સહિત સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો પણ કરી રહ્યાં છે. કોરોનાથી બચવા અને આ બિમારીને મૃતપ્રાય કરી નાંખવાનાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.…

Breaking News
0

છેલ્લાં ૪૭ દિવસથી કોરોના કટોકટીનાં સમયે પણ સમયસર : જૂનાગઢ, ગાંધીનગર અને ઈન્દોરથી અખબાર બહાર પાડવાનો વિક્રમ નોંધાવતું સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટેનાં તકેદારીનાં પગલાં અને જયારથી લોકડાઉન અમલી બનેલ છે. એટલે કે ગત તા.ર૪ માર્ચનાં મધ્યરાત્રીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને અમલી બનાવવાની જાહેરાત કરવાની…

Breaking News
0

જેતપુરમાંથી ૩પ બાળમજુરોને મુક્ત કરાવાયા

લોકડાઉનનાં સમયમાં જેતપુરનાં કારખાનામાં મજુરોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની બાતમીને પગલે સીઆઈડી ગુજરાતનાં એડીજીપી અને ભાવનગરનાં પૂર્વ એસપી અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાં રેઈડ કરી…