ભેસાણનાં હેડ કોન્સટેબલ નાથાભાઈની એએસઆઈ તરીકે બઢતી, બહુમાન કરાયું
જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હે.કો. નાથાભાઇ દેવશીભાઈ સોલંકીને એ.એસ.આઇ. તરીકે બઢતી આપી, ભેસાણ ખાતે જ નિમણુક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે ભેસાણ ખાતે જ…