બિલખા વિસ્તારમાં ગુજરાત સરકારની આત્મનિર્ભર યોજનાનાં ફોર્મ મેળવવા લાભાર્થીઓને વલખા મારવા પડશે
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસને લઈ આમ જનતાને તેમજ નાના ધંધાર્થીઓને રાહત મળે તે હેતુથી આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરેલ જેથી નાના ધંધાર્થીને ફરીથી પોતાનાં ધંધાને વેગ મળે એ માટે સરકાર…