Breaking News
0

જગતજનની માં અંબાજીનાં પ્રાગટ્ય દિનની ઉત્સાહભેર થશે ઉજવણી : વિવિધ કાર્યક્રમો

જૂનાગઢ સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પુનમ એટલે જગત જનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ યાને માતાજીનો જન્મ દિવસ તા.૧૦ જાન્યુઆરી ર૦ર૦ને શુક્રવારનાં…

Breaking News
0

સોરઠમાં ફુંકાતો ઠંડો પવન : કાતિલ ઠંડીનું જોર વધ્યું

નાતાલ પર્વથી આ વર્ષે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બર્ફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ડિસેમ્બર માસ પુરો થઈ ગયો છે અને જાન્યુઆરી માસનું પ્રથમ પખવાડીયું શરૂ…

Breaking News
0

પતંગોત્સવ : મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, ઉત્સવોને તાયફા ગણતા વિરોધીઓની વિચારધારા ઉપર દયા આવે છે!

આજે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. પતંગોત્સવનું ઉદ્ઘાટન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરોધીઓને આડેહાથ લીધા હતા. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે, ‘પતંગોત્સવ ગુજરાતની ઓળખાણ છે પરંતુ…

Breaking News
0

વર્ષ ર૦ર૦નું પ્રથમ ચંદ્રગ્રહણ શુક્રવારે ભારતમાં દેખાશે

સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં શુક્રવાર તા. ૧૦-૧-ર૦ અને તા. ૧૧ જાન્યુ.એ રાત્રીનાં છાયા ચંદ્રગ્રહણનો અદભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આશરે ચાર કલાક સુધી ગ્રહણ અવધિ છે. ટેલીસ્કોપ,…

Breaking News
0

છેલ્લાં કેટલાય દિવસોથી પ્રેકટીસ કરતાં સ્પર્ધકો ગિરનાર પર્વતને આંબવા બતાવશે પોતાનો જુસ્સો

યુવાનોમાં જુસ્સો જગાડનારી અને સાહસ અને ખડતલપણાંની કસોટી સમી ૩પમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલ તા.પ-૧-ર૦ર૦ને રવિવારે યોજવામાં આવી રહી છે. ગુજરાત રાજયનાં યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર…

Breaking News
0

ગીરસોમનાથ જીલ્લાને મેડીકલ કોલેજ ફાળવવામાં આવતાં અભિનંદનની વર્ષા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નવા વર્ષના આગમનની સાથે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ જારી કરી છે તે પૈકીની ગુજરાતના પાંચ જિલ્લામાં મેડીકલ કોલેજ ફાળવવાનો નિર્ણય…

Breaking News
0

આહિર સમાજનું ગૌરવ

જૂનાગઢ એસટી આહિર સંગઠન વિભાગનાં પ્રમુખ અને એસટી વિભાગમાં ફરજ બજાવતાં વલ્લભભાઈ ભાદરકા (વી.કે. ભાદરકા) નાં સુપુત્ર યશ વલ્લભભાઈ ભાદરકાને દ્વારકાધીશની કૃપાથી બરોડા ગ્રામીણ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરમાં સર્વિસ મળતાં આહિર…

Breaking News
0

કાતિલ ઠંડીમાં મહદઅંશે રાહત, જૂનાગઢમાં ૧૧.પ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા લોકોને ઠંડીમાં રાહત મળી છે. આજે ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, રાજકોટ ૯.૦, નલીયા ૯.૧,…

Breaking News
0

નિર્ધારીત લક્ષ્યાંક તરફ યુધ્ધનાં ધોરણે ચાલતી રોપ-વેની કામગીરી

લોકોની આસ્થાનાં કેન્દ્ર એવાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન અંબાજી માતાજીનાં દર્શનનો લાભ થોડાક જ સમયમાં અબાલ, વૃધ્ધ અને હરકોઈ લઈ શકે તેવી યોજના એટલે કે જૂનાગઢ અને સોરઠ પંથકની…

Breaking News
0

યુફો સંસ્થા દ્વારા વિદ્યાર્થી સન્માન, કર્મવીર સન્માન, સેવા નિવૃત કર્મચારી સન્માન સહિત પંચામૃત કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૯ વર્ષથી કર્મચારીઓ દ્વારા ઉમા ફ્રેન્ડઅઝ ઓર્ગનાઇઝેશન (યુફો) સંસ્થા દ્વારા જુનાગઢ શહેરમાં અનેકવિધ પ્રવૃતિઓમાં દિવાદાંડીરૂપ કામગીરી કરાય છે. તા.૨૯ ડીસેમ્બરના રોજ પરબત લખમણ પટેલ સમાજ, જુનાગઢ ખાતે…