પતંગોત્સવ : મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, ઉત્સવોને તાયફા ગણતા વિરોધીઓની વિચારધારા ઉપર દયા આવે છે!
આજે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. પતંગોત્સવનું ઉદ્ઘાટન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરોધીઓને આડેહાથ લીધા હતા. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે, ‘પતંગોત્સવ ગુજરાતની ઓળખાણ છે પરંતુ…