મધુરમમાં જાહેરનામાનો ભંગ કરનાર ૮ વેપારી સામે કાર્યવાહી
કોરોનાનાં કારણે જૂનાગઢમાં લોકડાઉન હોય જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સોરભ પારઘીએ જાહેરનામું બહાર પાડયું છે. દરમ્યાન આ જાહેરનામાનું પાલન કરવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર, જીલ્લા પોલીસ વડા સોરભસિંઘની સૂચના અને ડીવાયએસપી…