રાખેજના ખેડુત પરીવારના ત્રણ સગીર સંતાનોને હરીયાણાનો શખ્સ હારવેસ્ટ મશીનની ટેંકમાં છુપાવી અપહરણ કરી જતા ચકચાર
ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડાના રાખેજ ગામના ખેડુત પરીવારની સગીર વયની બે દિકરીઓ અને એક દિકરાનું ઘઉં લણવા આવેલ હરીયાણાનો શખ્સ અપહરણ કરી ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ…