જૂનાગઢ જીલ્લાનાં ૩૧૮૭૯૭ રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ યોજનાનો લાભ અપાયો
જૂનાગઢ જીલ્લાનાં ૩૧૮૭૯૭ રેશનકાર્ડ ધારકોને માટે એપ્રિલ દરમ્યાન સરકારની વિનામુલ્યે ખાંડ, મીઠું, ચણાદાળ વગેરેને નિયત કરેલ માત્રામાં વિનામુલ્યે યોજના અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં રેશનકાર્ડ ધારકોને લાભ આપવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લા…