ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિએ રવિવારે દર્શકોને આનંદદાયક અનુભવ કરાવ્યો
કર્ણાટિક સંગીત, પપેટ, બેલે અને સંગીતમય નાટ્ય પ્રસ્તૃતિ સાથે કલા પ્રદર્શનની વિવિધ શ્રેણી દર્શકો માટે યાદગાર અનુભવ બની રહી ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ…