પ્લોટ ફાળવણીમાં ગેરરીતિ આચરનાર લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાને હોદ્દા ઉપરથી દૂર કરતા જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે
ગેરરીતિમાં સામેલ તલાટી કમ મંત્રી બી.એલ. મકવાણાને ફરજ મોકુફ કરાયા લોધિકા તાલુકાના લોધિકા ગામમાં ૧.૦૪ ગુઠા મંજુર થયેલ નવા ગામતળ લે-આઉટ પ્લાનમાં ૩૦૦ ચો.વાર ક્ષેત્રફળના પ્લોટ નં.૬ ઉપર લોધિકા ગામના…