જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતેથી વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિક બોટલનું લોકાર્પણ
ભવનાથ તિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવતા : મહંત મહેશગીરી બાપુ : ગીરનાર લીલી પરીક્રમાંમાં હજારોની સંખ્યામાં આવતા ભાવીકો પ્લાસ્ટીક નહી પણ પ્લાન્ટસ્ટિક…