પોપ્યુલર સ્કૂલ ત્રંબાના આંગણે એઇમટ્રોન ફાઉન્ડેશન દ્વારા સમાજ ઉપયોગી ત્રિવિધ કાર્યક્રમ
“સ્વસ્થ સમાજ સ્વસ્થ ભારત”ના હેતુને પાર પાડવા એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ.એ) દ્વારા આયોજિત માનવ જિંદગી બચાવવાના ઉત્તમ પ્રયાસના ભાગરૂપે માનવતાની પરીકલ્પનાને વાચા આપનાર જેરામભાઈ વસાણીની પ્રેરણાથી એમના સુપુત્ર મુકેશભાઈ વસાણી (…