ખંભાળિયામાં વેપારીની સાથે થયેલી લૂંટ પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝબ્બે
ખંભાળિયામાં રહેતા એક જાણીતા વેપારી ગુરુવારે પોતાની દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરે પહોંચે તે પહેલા જ નજીકમાં બે શખ્સોએ તેમને પછાડી દીધા બાદ તેમની પાસે રહેલી રોકડ…
ખંભાળિયામાં રહેતા એક જાણીતા વેપારી ગુરુવારે પોતાની દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરે પહોંચે તે પહેલા જ નજીકમાં બે શખ્સોએ તેમને પછાડી દીધા બાદ તેમની પાસે રહેલી રોકડ…
ભારત સરકારના ગૃહ મંત્રાલય અને રેલ્વે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ સમયપત્રક મુજબ, આજે 18.10.2024 ના રોજ, રાજકોટ ડિવિઝન દ્વારા રાજકોટ સ્ટેશન યાર્ડ ખાતે “મેજર મોક ડ્રીલ એક્સરસાઇઝ” નું આયોજન…
ખંભાળિયામાં ગગવાણી ફળીમાં આવેલા આચાર્ય પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે ગુરુવારે વાર્ષિક દિન હોય, ચંદીપાઠ સાથેના હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના મંદિરે વિશિષ્ટ…
ખંભાળિયામાં વાંઝા દરજી જ્ઞાતિ દ્વારા ગુરૂવારે શરદપૂણિર્મા નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી આ આયોજનને સફળ બનાવ્યું હતું.
ભાણવડ તાબેના પાસ્તર ગામે એક મોરને શ્વાન દ્વારા ઘાયલ કરાતા આ મોર ઈજાગ્રસ્ત થયો હતો. આ અંગે સ્થાનિકોએ આ ઘાયલ મોરને છોડાવીને જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ગૃપને જાણ…
ભારતના વડાપ્રધાનની ડીજીટલ ઈન્ડિયાની દિશા સાથે મ્યુનીસીપલ કોર્પોરેશનને કંઈ લાગતું વળગતું નથી તેની પ્રતીતી કરતો બનાવ : અનેકવાર સ્થાનિક તંત્રને, મુખ્યમંત્રીને રજુઆત કરાઈ અને હવે ઉકેલ ન આવે તો વડાપ્રધાનને…
પોલીસ સ્ટેશન નજીકના બનાવથી ભારે ચકચાર : પોલીસ દ્વારા નાકાબંધી: તપાસનો ધમધમાટ ખંભાળિયામાં રહેતા એક જાણીતા વેપારી ગઈકાલે ગુરુવારે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં બે શખ્સોએ…
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક પરણીતાએ થોડા દિવસો પૂર્વે આપઘાત કરી લીધાના બનાવ બાદ ગઈકાલે ગુરુવારે તેમના પતિએ પણ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાના બનાવે ભારે…
કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામના વાડી વિસ્તારમાં રહેતા રૂપાબેન જેઠાભાઈ ભાદરવા નામના આશરે 55 વર્ષના ગઢવી મહિલા ગઈકાલે ગુરુવારે બપોરના આશરે બે વાગ્યાના સમયે ગામમાં આવેલા તળાવમાં ભેંસોને લઈને ગયા હતા.…
ખંભાળિયામાં દેવભૂમિ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે ગુરુવારે મહર્ષિ શ્રી વાલ્મિકી જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. …