Breaking News
0

ભાણવડમાં શરદપૂર્ણિમા નિમિત્તે ગરબીની બાળાઓ યોજાયો ગરબા, પ્રસાદ અને લ્હાણી વિતરણનો કાર્યક્રમ

ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો દ્વારા વાલજીભાઈ ભનુભાઈ પોપટ પરિવારના સૌજન્યથી રણજીત પરા, રામેશ્વર પ્લોટ, વાલ્મીકિ વિસ્તારની ગરબીની બાળાઓ માટે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા, પ્રસાદ, અને લ્હાણી વિતરણ કાર્યક્રમનું…

Breaking News
0

ગરવા ગિરનારના ૨૦૦૦ પગથિયા પાસે સીડી તૂટી જતા ભાવિકોને પડતી મુશ્કેલી : તત્કાલ કાર્યવાહી કરવાની માંગ

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના દર્શન હજારો ભાવિક આવતા હોય એ રોપવેની સવલત મળ્યા બાદ ભાવિકોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જે લોકોએ માતાજીની…

Breaking News
0

જૂનાગઢ, વિસાવદર, મેંદરડા અને માળિયામાં વરસાદ પડ્યો

જૂનાગઢ સહિત સોરઠ પથકમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયો હતો. બપોરના બે વાગ્યાથી માવઠામય માહોલ થયો હતો અને બે થી છ વાગ્યે દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢ : દોલતપરામાં આવેલ ધુનેશ્વર મંદિરમાં છત્તર સહિતની ચીજવસ્તુઓની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીની ધરપકડ

જૂનાગઢ શહેરમાં દોલતપરા વિસ્તારમાં રામદેપરા રોડ આવેલ મંદિરમાંથી અજાણ્યા પુરૂષ અને સ્ત્રીએ ર છતર સહિત ૩ હજારની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ…

Breaking News
0

પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતા માટે ખુલ્લું મુકતા જૂનાગઢ એસપી હર્ષદ મહેતા

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નીલેશ જાજડીયાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ કલ્યાણ પ્રવૃતીના ભાગરૂપે ગીરનારની ગોદમાં જૂનાગઢના આંગણે લોક ભાગીદારીથી પોલીસ તાલીમ મહાવિધાલય જૂનાગઢ ખાતે બનેલ આધુનિક લોન, ટર્ફ વિકેટ…

Breaking News
0

પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજનાથી ધોરાજીના જસ્મીનભાઈને રૂા.૭૮ હજારની સબસીડી મળી વીજ બિલ શૂન્ય થયું અને ઘર ઉર્જાથી જળજળી ઉઠયું

સૂરજના કિરણોથી ફક્ત વિટામિન ડી જ નથી મળતું, સૂરજના કિરણોથી વિટામીન એમ (મની) પણ મળી શકે છે. હિન્દુ સંસ્કૃતિમાં સૂરજને દેવતાનું સ્થાન અપાયું છે. પાણીની જેમ જ સૂરજ પણ જીવનનો…

Breaking News
0

શરદ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવને સફેદ ગુલાબના ૨૦૦ કિલોફુલોનો દિવ્ય શણગાર તથા શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ ૧૭-૧૦-૨૦૨૪ને ગુરૂવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદોત્સવ શ્રીજીને મયુરમુકુટ, સુવર્ણાભુષણોનો દિવ્ય શૃંગાર, ગોપાલજી સ્વરૂપને દૂધ પૌવાનો વિશેષ મહાભોગ ધરાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદોત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ ઉજવાયો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા. રાજાધિરાજને સાંજના…

Breaking News
0

ખંભાળિયાના ચીફ ઓફિસરની વિજાપુર બદલી : કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યો કરાયા હતા

ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર વ્યાસની બદલી વિજાપુર ખાતે થઈ છે. છેલ્લા દોઢેક વર્ષથી અહીં ફરજ બજાવતા ચીફ ઓફિસર વ્યાસ દ્વારા ખંભાળિયા નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો…

Breaking News
0

બેટ દ્વારકાધીશ મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે શ્રીજીને વિશિષ્ટ શ્વેત વાઘાનો શૃંગાર

બુધવારે રાત્રિના સમયથી શરદ પૂર્ણિમાની તિથિ બેસી જતી હોય, બેટના દ્વારકાધીશ મંદિરમાં પણ બુધવારે શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને પરંપરા અનુસાર શ્વેત વાઘાના દેદિપ્યમાન…

1 37 38 39 40 41 1,400