રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ જમનાવડના જયદીપને કોરોનરી હાર્ટ ડિસીઝ અને ટેટ્રોલોજી ઓફ ફેલોટની મૂલ્યવાન સર્જરી વિનામૂલ્યે કરી નવજીવન મળ્યું
બાળક સાથે પરિવારનો આત્મા જાેડાયેલો હોય છે. ભારતના ઉજજવળ ભવિષ્ય સમા બાળકોને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે, જેમાં રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્રારા અનેક બાળકોને…