Breaking News
0

ગુજરાતની ઊર્જાવાન ઊર્જા ટીમમાં વધુ ૩૯૪ નવા જુનિયર ઈજનેરો જાેડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગની વિવિધ કંપનીઓના નવનિયુક્ત ઇજનેરોને નિમણૂક પત્રો એનાયત કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજ વિતરણ કંપનીઓમાં નવી નિમણૂક પામેલા ૩૯૪ જુનિયર ઈજનેરોને ઊર્જા…

Breaking News
0

ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર ભવન ખાતે કેશવ ક્રેડીટ સોસાયટીનો ર૮માં વર્ષમાં મંગલ પ્રવેશનો કાર્યક્રમ ઉજવાયો

સહકારી સંસ્થાઓમાં માત્રને માત્ર વ્યકિત ઉષ્કર્ષથી રાષ્ટ્ર ઉષ્કર્ષ માટે કામ કરતી રહેલી કેશવ ક્રેડીટ સોસાયટીની સ્થાપના ૨૨ ઓકટોબર ૧૯૯૭ના દિવસે થયેલી ૧૯૯૭-૯૮માં ૨૮૪ સભાસદોથી શરૂ થયેલી હતી. આ સોસાયટીમાં અત્યારે…

Breaking News
0

સોમનાથ-વેરાવળ એસટી તંત્ર દિવાળી તહેવારોમાં યાત્રિકો માટે સજ્જ

જૂનાગઢ, ઉના, પોરબંદર સુધી એકસ્ટ્રા બસો દોડાવશે સોમનાથ-વેરાવળ એસટી બસ તંત્ર આગામી દિવાળીના તહેવારોમાં સોમનાથ ખાતે યાત્રિકો-પ્રવાસીઓની ભારે ભીડ સંભાવનાને લઈ પ્રજા સેવા, સસ્તી અને સલામતીભરી મનાતું એસટી તંત્ર આજથી…

Breaking News
0

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ‘૭૨’માં સ્થાપના દિન અવસરે યોજાયેલ મહારક્તદાન શિબિરમાં ૧૦૨૯ બોટલ રક્ત એકઠું થયું

સંસ્થાએ સામાજિક જવાબદારીનું મોટું ઉદાહરણ આપ્યું છે : જીમ્મીભાઇ દક્ષીણી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ‘૭૨’મો સ્થાપના દિન અવસરે બંેક દ્વારા વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન થયું હતું. તે અંતર્ગત એક…

Breaking News
0

શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત દ્વારકા દ્વારા આયોજિત અખિલ ભારતીય તીર્થ મહાસભા અધિવેશન ૨૦૨૪ની થઇ શરૂઆત

દ્વારકામાં યાત્રિક નિવાસ ખાતે શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત દ્વારકા દ્વારા આયોજિત અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહા અધિવેશનની જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદજી સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી તેમજ મુખ્ય અતિથિ…

Breaking News
0

કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા માટેની ખાસ સાધારણ સભા યોજાઈ

ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હીને લીઝ ઉપર આપી બીલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા ખાસ સાધારણ સભાએ એકી સુરે ચેરમેનને અધિકાર આપ્યા : છેલ્લા ૧૦ વર્ષથી બંધ પડેલી માતૃસંસ્થા પુનઃશરૂ કરવા…

Breaking News
0

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.૨૪મી ઓક્ટોબરે યોજાશે

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮ઃ૩૦થી ૧૧ઃ૩૦ દરમ્યાન પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર,…

Breaking News
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિન નિમિત્તે સાંસદ પરિમલ નથવાણી પરિવાર તરફથી દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિન હોય તેમના પરમમિત્ર અને સાંસદ પરિમલ નથવાણી તરફથી દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિરમાં મધ્યાહન સમયે હાલારના પનોતા પુત્ર પરિમલ નથવાણી પરિવાર…

Breaking News
0

સમસ્ત પુરોહિત પરિવારનો હર્ષદ માતાજી ગાંધવી મુકામે નવચંડી યજ્ઞ સંપન્ન

ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ પુરોહિત પરિવારનો તારીખ ૨૨-૧૦-૨૦૨૪ મંગળવારના રોજ હર્ષદ માતાજી ગાંધવી મુકામે જગડુશા ધર્મશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અશ્વિનભાઈ પુરોહિત અને ઘનશ્યામભાઈ પુરોહિતના યજમાન…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકા સામે ચાલતી સફાઈ કામદારોની હડતાળ ત્રીજા દિવસમાં પ્રવેશી

ગુજરાત સફાઈ કામદાર મહામંડળ લડી લેવાના મૂડમાં ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિઘ પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે ચાલતું આંદોલન આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે. આ આંદોલનમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ…

1 33 34 35 36 37 1,400