
આધ્યાત્મિક અને સેવાકીય સંસ્થા ઃ દ્વારકાની ગાયત્રી શકિતપીઠ
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણ પખાળતા ઘૂઘવતા અરબી સમુદ્રનાં તટે કુદરતી વાતાવરણમાં આવેલી ગાયત્રી શકિતપીઠ એક આધ્યાત્મિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની સેવાભાવી સંસ્થા બની રહી છે. જે યજ્ઞ, દર્શન અને સ્વાધ્યાયની…