![સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ ટ્રાફિક પોલીસ જવાનોને ડયુટી પોઇન્ટ ઉપર છાશ તથા શરબતનું વિતરણ કરાયું](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-18-at-7.34.48-AM-300x300.jpeg)
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ ટ્રાફિક પોલીસ જવાનોને ડયુટી પોઇન્ટ ઉપર છાશ તથા શરબતનું વિતરણ કરાયું
જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળજાળ અને બળબળતી ગરમીમાં બપોરના ટ્રાફિક પોલીસ જવાનો જે પોતાની ડ્યુટી ઉપર જૂનાગઢના વિવિધ વિસ્તારો જેવા કે માર્કેટિંગ યાર્ડ, સક્કરબાગ, મજેવડી…