એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે લોન્ચ કરી નવી સ્કીમ, પાંચ કરોડના કવરેજ સહિત મળશે વિશેષ સુવિધા
ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે ‘આરોગ્ય સુપ્રીમ’ નામની એક વ્યાપક આરોગ્ય વીમા યોજના શરૂ કરી છે. આમાં, ગ્રાહકો પાસે સંપૂર્ણ આરોગ્ય વીમા કવચ રહેશે. જેમાં તેમને ૫…