લોકડાઉનને કારણે મોટાભાગના વેપારીઓના નાણા ફસાયા છે : કેન્દ્ર સરકારે ટેકસ કોમ્પલાયન્સની તારીખ લંબાવી રાહત આપવા વેપારીઓની માંગણી
કોરોના વાયરસને કારણે સરકારે પ્રથમ લોકડાઉન વખતે ટેકસ કોમ્પલાયન્સની તારીખ લંબાવી હતી પરંતુ પ્રથમ લોકડાઉનની તારીખ એટલે કે ૧૪ એપ્રિલને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હતો પરંતુ તે પછી વડાપ્રધાન…