માણાવદર-બાંટવા રોડ ઉપર એક મહિલા કોરોના પોઝીટીવ, તંત્ર દોડતું થયું
માણાવદર-બાંટવા રોડ ઉપર એક મહિલાનો કોરોના પોઝીટીવ કેસ ગત રાત્રીનાં જાહેર થતા આજ સવારથી આ વિસ્તારનાં રહેવાસીઓનાં સેમ્પલ કલેકશન પીએચસીનાં ડો. વી.એલ.પટેલ, રાજેશભાઈ(સુપરવાઇઝર), હિનાબેન(એલ.એન.ટી.) તથા પીએચસી બાંટવા ટીમે હાથ ધરી…