જૂનાગઢ જિલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ ૧૧ જેટલી ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…