Breaking News
0

કૃષી-બાગાયત, આરોગ્ય, ખાણખનીજ, નાણાંકીય એકમો શરૂ કરી શકાશે

કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારી અંતર્ગત ભારત સરકાર દ્વારા ૨૫ માર્ચ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરાયેલ. ત્યારબાદ લોકડાઉનની મુદત વધારી તા.૩-૫-૨૦ સુધી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પણ લોકડાઉન…

Breaking News
0

ગુજરાતમાં બાંધકામને શરતી મંજૂરી, કાંડા કાપી લેતી શરતોથી બિલ્ડરો તથા એસોસીએશન અવઢવમાં

સોરાષ્ટ્રનાં દરેક જીલ્લામાં લોકડાઉને રિયલ એસ્ટેટને થંભાવી દીધુ છે. બાંધકામ ઉદ્યોગમાં લાંબો સમય સુધી પ્રાણ પુરાય તેમ નથી. લોકડાઉન તા.૩ મે પછી ખુલવાનું છે પરંતુ બાંધકામ ઉદ્યોગને બેઠુ કરવા માટે…

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશને સ્વૈચ્છીક સહયોગી થનાર કોરોના વોરીયર્સ

ભવનાથ થી વાડલા ફાટક, સાબલપુર ચોકડી થી આંબેડકર દરવાજા સુધી ફેલાયેલું જૂનાગઢ શહેર હજુ સુધી કોરોના મૂક્ત રહ્યું છે. જેમાં લોકોના સહયોગ સાથે પડદા પાછળ રહી જૂનાગઢ કોર્પોરેશનને સ્વૈચ્છીક સહયોગી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં પડદા પાછળના કોરોના વોરીયર્સ

૪૫૫૩ ચો.કી.થી વધુ વિસ્તારમાં ૪૯૦ ગામડા ધરાવતો જૂનાગઢ જિલ્લો હજુ સુધી કોરોના મુક્ત રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારને કોરોના મુક્ત રાખવા અને લોકોના પ્રશ્નોને ન્યાય અપાવવા જિલ્લા પંચાયત ખાતે ૦૨૮૫-૨૬૩૩૧૩૧ નંબર સાથે…

Breaking News
0

લોકડાઉનના સમયમાં પાણીની સંભવિત મુશ્કેલીઓ સામે માસ્ટર પ્લાન ઘડી કાઢવા જૂનાગઢ કમિશ્નરને રજુઆત

જૂનાગઢ મહાનગરપાલિકાનાં પૂર્વ કોર્પોરેટર અને વોટરવર્કસ વિભાગનાં પૂર્વ ચેરમેન મુકેશ ધોળકીયાએ મહાનગરપાલિકાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને લોકડાઉનનાં સમયમાં સંભવિત પાણીની મુશ્કેલી સામે માસ્ટર પ્લાન ઘડી કાઢવા રજુઆત કરી છે.…

Breaking News
0

બંદોબસ્તમાં ખડેપગે ઉભેલી પોલીસની સલામતી માટે ફેઈસ શિલ્ડ, માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઈ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…

Breaking News
0

ઉનાળાનાં ધમધોખતા તડકામાં બંદોબસ્તમાં રહેલ જવાનો માટે છાંયડા અને ઠંડકની વ્યવસ્થા કરાઈ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

Breaking News
0

દોઢ અને સાત વર્ષનાં વ્હાલસોયા સંતાનોને માતૃત્વનાં પ્રેમથી વંચિત રાખી વેરાવળની નર્સે કોરોનાના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી

દેશમાં કોરોના મહામારીની સામેની ‘લડત’માં આરોગ્ય કર્મીઓ પ્રથમ હરોળના ‘રક્ષક’ તરીકે ઉભરી આવ્યાં છે ત્યારે વેરાવળ સરકારી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી રહેલ એક મહિલા નર્સ ૧૯ દિવસ સુધી બે…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શનિ-રવિ એમ ૨ દિવસમાં ૨૧૧૬ કવિન્ટલ ઘઉંની હરરાજી

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ દ્વારા અનાજ કઠોળની તથા ખેતીની જણસોની હરરાજી માટે રાજ્ય સરકારની સૂચના મુજબ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તા ૧૭ અને ૧૮ બે દિવસ દરમ્યાન ૨૧૧૬ કવિન્ટલ ઘઉંની…

Breaking News
0

લોકડાઉનનો કડક અમલ કરાવવા જૂનાગઢમાં ફલેગ માર્ચ યોજાઈ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…